Saturday, January 8, 2011

STUDENT MARGDARSHAN SEMINAR : SHRI GIJUBHAI BHARADSAHEB

નવયુગ વિદ્યાલય મોરબી
અને
નવયુગ સંકુલ વિરપર ના
સયુંકત ઉપક્રમે
પ્રમુખશ્રી કાંજીયા સર ના
માર્ગદર્શન હેઠળ
આજરોજ
તારીખ ૯-૧-૨૦૧૧, રવિવાર
સવારે ૯.૦૦ થી....
ધોરણ ૧૦,૧૧,૧૨ ના વિધાર્થીઓ માટે
શ્રી ગીજુભાઈ ભરાડ સાહેબ ના
વક્તવ્ય દ્વારા
શિક્ષણ, કારકિર્દી અને
પરીક્ષાલક્ષી માર્ગદર્શન સેમિનાર
અત્યારે યોજાય રહ્યો છે.....