Sunday, January 16, 2011

<< આ નાનકડા જીવને કેટલું ટેન્શન

આ નાનકડા જીવને કેટલું ટેન્શન
આ નાનકડા જીવને કેટલું ટેન્શન


દરેક પેપરમાં આવે છે દુઃખદ રીએક્શન
જાણે ગરમીમાં પણ ન મળે એરકન્ડીશન
આખી જિંદગી નોકરી કર્યા બાદ ન મળે પેન્શન
વળી સ્કુલના કામમાં કરવી પડે એક્શન
તો ટીચર પર પડે અમારી સારી ઈમ્પ્રેશન
તો જ થાય સ્કુલના ફંક્શનમાં અમારું સિલેક્શન
કરવી હોય અમારે ફેશન તો કરવું પડે અમારે લેશન
કારણકે નજીકમાં આવતી હોય અમારી એક્ઝામિનેશન
કોર્ષનું પણ અઠવાડિયા પહેલા કરવું પડે રીઝર્વવેશન
તેથી છેલ્લે ખાવું પડે ડોક્ટરનું ઇન્જેક્શન
દરિયા જેટલો કોર્ષ, નહિ જેટલું મહત્વ
ડોલ જેટલું પુછાય , ડબલા જેટલું આવડે
અને ટીપા જેટલા માર્કસ
તો આ નાનકડા જીવને કેટલું ટેન્શન
                                                          .......ખખ્ખર પાર્થ (6-A)