Friday, October 8, 2010

૧૦-૧૦-૨૦૧૦ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

આમ તો દરેક દિવસ એ, ભગવાન દ્વારા આપેલી તાજી ભેટ છે.
જાગ્રત માણસ માટે દરેક દિવસ નવી શરૂઆત બની શકે
પણ ભગવાન,
આજે કાંજીયાસરનો  જન્મદિવસ છે.
અને એટલે આજનો દીવસ કાંજીયાસર માટે
વિશેષ પ્રાર્થનાઓ, વિશેષ જાગૃતિ, વિશેષ સંકલ્પનો દિવસ બની રહે એજ પ્રાર્થના.

આદરણીય
કાંજીયાસર
તમારા કાર્યને અનેકગણી સફળતા મળો
તમારું ધારેલુ સઘળુ તમને મળે
કે જે મળે તે ધારેલુ જ બને

એજ  જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ....... નવયુગ પરિવાર તરફથી


આજના આ શુભદિને આ૫ને
નવયુગ પરિવાર તરફથી લાઈફ ટાઈમ ભેટ
NAVYUG LIVE….

જેમાં
નવયુગમાં બનતી પ્રવુંતીઓ ના અહેવાલો, શિક્ષણ સાથે સંકળાયેલા લેખો,
જાણવા જેવું , સામાન્ય જ્ઞાન , સફળ વ્યક્તિ પરિચય, તેમજ વિશ્વ પ્રસિદ્ધ પ્રેરક લેખો, બોધક વાર્તાઓ
વગેરે મેગજીન પ્રકારનું
Internet પર દુનિયાના કોઈપણ ખૂણે કોઈપણ લોકો વાંચી શકે
તે આજરોજ આપણા જન્મદિને ખુલ્લું મુકતા
ઘણી આનંદની લાગણી અનુભવાઈ છે....