Tuesday, September 3, 2013

પુસ્તકાલય



પુસ્તકાલય વગરનું ઘર 
જળ વગરની નદી જેવું છે. 
પુસ્તકો મહામૂલ્યોવાળા ફર્નિચર કરતાં 
હજારોગણું માનવી માટે ઉપયોગી છે. 
પુસ્તકો તો આનંદદાયક સંગ કરાવે છે. 
નિરસ વાતાવરણને સરસ બનાવે છે. 
માનવીને વાચન નવી દુનિયાની સફર કરાવે છે 
જે અદ્દભુત હોય છે.