Navyug Live
Wednesday, September 11, 2013
મહેનત V નસીબ
સખત મહેનત વાળું જીવન
એ દૂધના ભરેલા પ્યાલા જેવું છે,
અને નસીબ ખાંડ જેવું,
પ્રભુ આપણને ખાંડ ત્યારે જ આપી શકે
જો આપણી પાસે દૂધ ભરેલો પ્યાલો હોય
Newer Post
Older Post
Home