ઇન્ડેન ગેસ (ઈન્ડીયન ઓઈલ)આયોજિત
"ગેસ ઈંધણ ની બચત અને સુરક્ષા સેમિનાર"
અંતર્ગત નવયુગ વિધાલય મોરબીમાં ઉરચ માધ્યમિકની વિધાર્થીઓને શહેરના ઇન્ડેન ડીસ્ટ્રીબ્યુટર "પરિમલ જે. સંપત" દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ તેમજ વિધાર્થીનીઓને પારિતોષિક આપી સન્માનિત કરેલ.]