નવયુગ વિદ્યાલય અને નવયુગ સંકુલ વિરપર ના સયુંકત ઉપક્રમે પ્રમુખશ્રી પી.ડી.કાંજિયાસાહેબની પ્રેરણાથી નવયુગના સ્ટાફ માટે ત્રિદિવસીય “સારસ્વત સેમિનાર” નું આયોજન કરેલ. તારીખ ૭, ૮, ૯ એમ ત્રણ દિવસની શિબિર માં પ્રખ્યાત હાસ્ય અને કટાર લેખક શ્રી સાઈરામ દવેસાહેબ, નલીનભાઈ પંડિત સાહેબ (નિયામકશ્રી GCRT ગાંધીનગર ), શ્રી આત્માનંદ મહારાજ (ભજનાનંદ આશ્રમ, બોટાદ), શ્રી શૈલેશભાઈ સગપરીયાસાહેબ (ડાયરેક્ટર SPIPA, ગુજરાત ), શ્રી મોતીભાઈ પટેલ (કેળવણીકાર), પરેશભાઈ દલસાણીયા જેવા શિક્ષણ તજજ્ઞો દ્વારા શિક્ષકોને મૂલ્યનિષ્ઠ શિક્ષણ અને શિક્ષણ ગુણવતા અંગે સુંદર માહિતી આપેલ..