પગથીયું ચઢ્યા પહેલું જીવનનું ત્યારે,
લક્ષ્ય હતું કૈક મેળવવાનું ,
કરવાનું હતું શું અને કર્યું શું ,
....આજે એનું ગણિત થોડું મેળવી લઈએ
લક્ષ્ય હતું કૈક મેળવવાનું ,
કરવાનું હતું શું અને કર્યું શું ,
....આજે એનું ગણિત થોડું મેળવી લઈએ
રીતો હતી સરળ જ જીવવાની
તેમાં ગુચવણ ઉભી કરી આપણે જ
હવે તે ગુચવણ ઉકેલવામાં
....થોડોક સમય ફાળવી લઈએ
છોડી નહિ એક પણ તક,તેમાં ગુચવણ ઉભી કરી આપણે જ
હવે તે ગુચવણ ઉકેલવામાં
....થોડોક સમય ફાળવી લઈએ
બીજાને નીચા જોવડાવાની
સામે ખુદ કેટલા પાણીમાં છીએ
....એનું માપ... એકવાર જ બસ કાઢી લઈએ
જરા ઇન્સાન બનીને જીવી લઈએ.....