કેટલાક પુસ્તકો ખરા અર્થમાં ‘પુસ્તકો’ હોતાં જ નથી, એ તો ‘પ્રોડક્ટ’ હોય છે.
તે હૃદયના શાંત ઉપવનમાં નહીં પરંતુ
મગજના ધમધમતા કારખાનામાં તૈયાર થતાં હોય છે.
સાહિત્ય દુનિયા પ્રમાણે ચાલવા લાગે ત્યારે તે પાંગળું બને છે.
સાહિત્યની શોભા તો એ છે કે
તે પોતાના પ્રમાણે દુનિયાને ચલાવવા શક્તિમાન બને.

જ્યાં આ પ્રકારનું સાહિત્ય સચવાયેલું છે, એ જ સાચા પુસ્તકો છે.
ઉભા થાવ અને તમારી
અંદર રહેલી દિવ્યતાને પ્રક્તાવો .....