આજના બૌદ્ધિક યુગમાં વિશ્વ જયારે હરણફાળ પ્રગતી કરી રહ્યું છે. ત્યારે જ્ઞાનની ઝળહળતી જ્યોત વડે અજ્ઞાનરૂપી પ્રગાઢ અંધકારને ઉલેચીને શિક્ષણને જેમણે વ્યાયામ બનાવ્યું છે.. બહારના અનુસંધાન અને ભીતરનાં જીવાન્સ્ત્રોતને પ્રચંડ આત્મ વિશ્વાસથી સૌરાષ્ટ્ર યુની.માં ઉપકુલપતિ તરીકે પસંદગી પામેલા શ્રી ડૉ. મહેન્દ્રભાઈ પાડલીયાસાહેબ નો નવયુગ સંકુલ માં "પંચવિધ સન્માન સમારોહ " ગત તારીખ ૧૧-૯-૨૦૧૧ ને રવિવાર નાં રોજ યોજાય ગયેલ....



























